R. S. J. C. Munshi Sarvajanik Primary School

Scholarship Details

સ્કોરશીપ

પ્રિય વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ,

  'કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન' તરફથી શૈક્ષણિક સહાય

શિક્ષણને વધુ સરળ બનાવવાના હેતુથી સંસ્થા દ્વારા બે મોટી યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

1. નવા પ્રવેશ માટે :- ચાલુ વર્ષે નવો પ્રવેશ મેળવનાર દરેક વિદ્યાર્થીને ફીમાં ૧૦% ની સીધી રાહત આપવામાં આવશે.

 

2. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે :- આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિયમો અનુસાર ફીમાં ૩૦% સુધીની માફી આપવામાં આવશે.

  • શાળા દ્વારા સહાય :- શાળા તરફથી  જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ફીમાં ૮% સુધીની માફી.