R. S. J. C. Munshi Sarvajanik Primary School

Notices

શૈક્ષણિક સત્ર ૨૦૨૬-૨૭:  નવા શૈક્ષણિક સત્રની શરૂઆત

પ્રિય વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો

આશા છે કે આપ સૌનું વેકેશન ખૂબ જ આનંદદાયક રહ્યું હશે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવા માટે આપણી શાળા પરિવાર ઉત્સાહિત છે. શાળા ફરીથી શરૂ થવા અંગેની જરૂરી વિગતો નીચે મુજબ છે.

  • શાળા શરૂ થવાની તારીખ :-  ૦૮ જૂન, ૨૦૨૬

  • દિવસ :-  સોમવાર

  • સમય :- સવારે [૭ : ૧૦] થી બપોરે [૧૨ : ૧૦]