R. S. J. C. Munshi Sarvajanik Primary School

Yoga Day 2025


Yoga Day 2025



સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત રાવ સાહેબ જે.સી. મુનશી સાર્વજનિક પ્રાયમરી શાળા સૌજન્ય-કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન આજે 21/6/2025 શનિવારના રોજ વિશ્વ યોગ દિવસ અંતર્ગત યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના કો-ઓર્ડીનેટર આશિયાબેન જનાબ, એજ્યુકેશન હેડ શ્રી વિપુલભાઈ ગોએલ હાજર રહ્યા હતા.બાળકો યોગનું મહત્વ સમજે તેમજ નિયમિત યોગ કરતા થાય તે હેતુસર ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને યોગગુરૂ તરીકે કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના તીર્થભાઈ રાવલે વિવિધ યોગાસન કરાવ્યા હતા. જેમાં શાળાના આચાર્ય શ્રી રોહનભાઈ લાડવીયા અને શિક્ષકોએ પણ યોગાસન કરી આ દિવસ ઉજવણી કરી હતી.