R. S. J. C. Munshi Sarvajanik Primary School

Rakhi Festival -2024


Rakhi Festival -2024



સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત રાવસાહેબ જે.સી. મુનશી સાર્વજનિક પ્રાયમરી શાળામાં તારીખ 17/08/2024 ને શનિવારના રોજ વિદ્યાર્થીઓ ભાઈ - બહેનના પ્રેમનું પ્રતીક - રાખડીનું મહત્વ સમજે તે હેતુથી  રાખડી બનાવવાની પ્રવૃત્તિ રાખવામાં આવી હતી.તેમાં ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ બનાવી હતી.

 

Click Here....... For Photo Gallery