R. S. J. C. Munshi Sarvajanik Primary School

Janmastami Celebration


Janmastami Celebration



સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત રાવસાહેબ જે.સી. મુનશી સાર્વજનિક પ્રાયમરી શાળામાં તારીખ 24/08/2024 ને શનિવારના રોજ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પૂર્વ પ્રાથમિક અને ધોરણ ૧ અને ૨ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ શ્રીકૃષ્ણ અને વિદ્યાર્થીનીઓ રાધા બન્યા હતા. આરતી,પૂજા અને ભજનમાં જાણે શાળાનું વાતાવરણ કૃષ્ણ ભક્તિમય બની ગયું હતું.

 

Click Here....... For Photo Gallery