
તા.૨૧-૨-૨૦૨૪ ના રોજ શાળામાં 'આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ' નિમિત્તે વિદ્યાર્થીઓ માતૃભાષા નું મહત્વ સમજે તે હેતુથી ગુજરાતી વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ -૬,૭ અને ૮ ના વિદ્યાર્થીઓએ આજ સ્પર્ધામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના આચાર્યા નિશિતાબેન દલાલે માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના શિક્ષિકા હેતલબેન પટેલે માતૃભાષાનું મહત્વ અને માતૃભાષા દિવસની ઉજવણી અંગે માહિતી આપી હતી. આ સ્પર્ધામાં શાળાના શિક્ષક રોહનભાઈ લાડવિયા અને નેહાબેન દેસાઈ નિર્ણાયક રહ્યા હતા.જેમાં શેખ મિસબાબાનુ સલાઉદ્દીન, ખાન તયૈબા સાજીદ અને પેન્ટર ફલકનાઝબાનુ અબ્દુલ ફારુક વિજેતા રહ્યા હતા.
Click Here....... For Photo Gallery